ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1964 ઈ.સ.1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી સાદી બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 156(1) 157(7) 158(5) 158(2) 156(1) 157(7) 158(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP