ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? હેબિયસ કોર્પ્સ સર્ટિઓરરી મેન્ડેમસ કવો વોરન્ટો હેબિયસ કોર્પ્સ સર્ટિઓરરી મેન્ડેમસ કવો વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? કનૈયાલાલ મુનશી સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન કનૈયાલાલ મુનશી સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 307 અનુચ્છેદ 352 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP