ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને અમને પોતાને સર્વ લોકોને આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને અમને પોતાને સર્વ લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -19 થી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? છ માસ એક માસ ત્રણ માસ એક વર્ષ છ માસ એક માસ ત્રણ માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP