ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? કેનેડા જર્મની અમેરિકા ઈંગલેન્ડ કેનેડા જર્મની અમેરિકા ઈંગલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મહેંદી નવાઝ જંગ મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મહેંદી નવાઝ જંગ મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? મગર ડોલ્ફિન વ્હેલ શાર્ક મગર ડોલ્ફિન વ્હેલ શાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP