ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 45 150 90 30 45 150 90 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 5:3 2:1 3:2 3:4 5:3 2:1 3:2 3:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP