ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી ? કલકત્તા દિલ્હી બોમ્બે મદ્રાસ કલકત્તા દિલ્હી બોમ્બે મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ? નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 17 16 19 18 17 16 19 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.