ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ છ માસ છ અઠવાડિયા ત્રણ માસ એક માસ છ માસ છ અઠવાડિયા ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? સાબરકાંઠા બનાસકાંઠા જામનગર સુરત સાબરકાંઠા બનાસકાંઠા જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે ? શ્રીલંકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન શ્રીલંકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ? જર્મની ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP