ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે ? 24 19 21 22 24 19 21 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 3 વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ 3 વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___ ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગર-પાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગર-પાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP