ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઉપયોગમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિન્યુ કરી શકે અને હાઇકોર્ટનો નિર્ણય રદ કરી શકે ? પ્રોહિબીશન હેબિયસ કોર્પસ મંડમુસ સર્ટીઓરરી પ્રોહિબીશન હેબિયસ કોર્પસ મંડમુસ સર્ટીઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP