ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 2002-07 1995-2000 1993-98 2000-05 2002-07 1995-2000 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 353 આર્ટિકલ – 357 આર્ટિકલ – 352 આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 357 આર્ટિકલ – 352 આર્ટિકલ – 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1681 1761 1752 1687 1681 1761 1752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? 2414 4844 908 708 2414 4844 908 708 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 251 આર્ટિકલ – 96 આર્ટિકલ – 330 આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 251 આર્ટિકલ – 96 આર્ટિકલ – 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP