ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ? આમુખ મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આમુખ મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મંત્રીઓ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મંત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1960 ઈ.સ.1970 ઈ.સ.1966 ઈ.સ.1968 ઈ.સ.1960 ઈ.સ.1970 ઈ.સ.1966 ઈ.સ.1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP