ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે ? છત્તીસગઢ ઝારખંડ આંધ્ર પ્રદેશ તેલંગાના છત્તીસગઢ ઝારખંડ આંધ્ર પ્રદેશ તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 58 (1) (2) 59 (1) 56 57 58 (1) (2) 59 (1) 56 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP