ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 46 47 48 45 46 47 48 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ જે. સી. શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? હાઇકોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. હાઇકોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી ડી.જી.પી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણામંત્રી નાણા સચિવ રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી નાણા સચિવ રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1966 1975 1972 1980 1966 1975 1972 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP