ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. સંપૂર્ણપણે કરમુકત ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ? રશિયા અમેરિકા ભારત બ્રિટન રશિયા અમેરિકા ભારત બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP