ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 7
આર્ટિકલ - 2
આર્ટિકલ - 3
આર્ટિકલ - 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

કલકતા ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

વહીવટી કાયદાની પદ્ધતિ
કાયદાના શાસનની પદ્ધતિ
નોકરશાહી શાસન
ઈજારાશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

વંદે માતરમ્
સત્યમેવ જયતે
જન ગણ મન
જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP