ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 330
આર્ટિકલ – 251
આર્ટિકલ – 128(ક)
આર્ટિકલ – 96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?

પરમાદેશ
પ્રતિષેધ
બંદી પ્રત્યક્ષીકરણ
ઉત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

રાજ્યપાલ
પંચાયત પ્રધાન
મુખ્ય પ્રધાન
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

29 જાન્યુઆરી,1950
26 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી,1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP