ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય પ્રાણી - સિંહ
રાષ્ટ્રીય ફળ - કેરી
રાષ્ટ્રીય ફૂલ - કમળ
રાષ્ટ્રીય પક્ષી - મોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

નાણા મંત્રી
રાષ્ટ્રપતિ
સંસદ
નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ
મુખ્ય પ્રધાન
પંચાયત પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP