ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ? સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના નવા વરાયેલા સ્પીકર ઓમ બીરલા કઇ લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ? ભીલવાડા ઝાલોર કોટા પાલી ભીલવાડા ઝાલોર કોટા પાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ? માત્ર લોકસભામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર રાજ્યસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં માત્ર લોકસભામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માત્ર રાજ્યસભામાં રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP