ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે આપેલ તમામ કારણો જરૂરી છે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? આકસ્મિક ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ એકત્રિત ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? ગૃહ મંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ... કાયદાનું શાસન તટસ્થ સંસ્થા ન્યાયિક સંસ્થા વહીવટી ન્યાયાલય કાયદાનું શાસન તટસ્થ સંસ્થા ન્યાયિક સંસ્થા વહીવટી ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP