ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? વડાપ્રધાનશ્રી રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનશ્રી રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી ? મૈથિલી કોંકણી સંથાલી ભોજપુરી મૈથિલી કોંકણી સંથાલી ભોજપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? એક પણ નહીં મૌલિક અધિકાર નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર એક પણ નહીં મૌલિક અધિકાર નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 9 12 11 10 9 12 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP