ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ? માય ગોડ ડાઈડ યંગ એ સુટેબલ બોય ઈસ્લામિક બોમ્બ લુક બેક ઈન એંગર માય ગોડ ડાઈડ યંગ એ સુટેબલ બોય ઈસ્લામિક બોમ્બ લુક બેક ઈન એંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? નવરાત્રી પોંગલ ઓનમ રંગાલી બીહુ નવરાત્રી પોંગલ ઓનમ રંગાલી બીહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? કર્ણાટક પંજાબ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક પંજાબ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP