ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ? આઠમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(5) 156(1) 157(7) 158(2) 158(5) 156(1) 157(7) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? એટર્ની જનરલ આપેલ તમામ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ આપેલ તમામ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP