ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 158(5) 156(1) 158(2) 157(7) 158(5) 156(1) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ? એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડિસેમ્બર નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડિસેમ્બર નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એબી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-7 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-9 આર્ટિકલ-7 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP