ભારતનું બંધારણ (Constitution Of India) અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનું બનેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નામનું બોર્ડ સ્થાપવામાં આવશે ? સાત નવ અગ્યાર પાંચ સાત નવ અગ્યાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1976 1978 1971 1960 1976 1978 1971 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 37 182 11 26 37 182 11 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? આપેલ તમામથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી જન્મથી કે વારસાથી આપેલ તમામથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી જન્મથી કે વારસાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી તેના વકીલ માંગણી કરે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP