ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.
મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે.
મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ?

બંદી પ્રત્યક્ષીકરણ
પરમાદેશ
ઉત્ત્પ્રેષણ
અધિકાર પૃચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક શ્રેષ્ઠ ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.
એક વિભક્ત ભાગ છે.
એક અતૂટ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 44
અનુચ્છેદ - 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP