ભારતનું બંધારણ (Constitution Of India)
બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 336
આર્ટિકલ – 334
આર્ટિકલ – 339
આર્ટિકલ – 337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

13 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય પ્રધાન
સ્પીકર
સંસદીય સચીવ
મુખ્ય સચીવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો.
સંસદની બેઠકને સંબોધવી
સંસદને બોલાવવી - મુલત્વી રાખવી
નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
અંદાજપત્ર સરભર રહે છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP