ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

સેન્ટર વીટો
પોકેટ વીટો
પ્રેસીડેન્શલ વીટો
સ્પેનસર્સ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 17
આર્ટિકલ – 15
આર્ટિકલ – 22
આર્ટિકલ – 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મંત્રીમંડલના હિતમાં
સરખા મત થાય ત્યારે
મુખ્યમંત્રી કહે તો
વિપક્ષના નેતા વિનંતી કરે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

વડી અદાલતના
સર્વોચ્ચ અદાલતના
લોક અદાલતના
જિલ્લા અદાલતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ?

25
20
15
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP