ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શ્વેતપત્ર એટલે- ઊંચી જાતનો કાગળ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ એક પણ નહીં ઊંચી જાતનો કાગળ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1952 ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1952 ઈ.સ.1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? અનુચ્છેદ 21 એક પણ નહીં અનુચ્છેદ 20 આપેલ બંને અનુચ્છેદ 21 એક પણ નહીં અનુચ્છેદ 20 આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ? અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP