ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 14-11-1950 2-10-1950 31-10-1950 28-01-1950 14-11-1950 2-10-1950 31-10-1950 28-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? આપેલ બંને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય સચિવ આપેલ બંને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? 194 25 થી 28 13 105 194 25 થી 28 13 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? ૭૦ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ૭૫ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં દર્શાવેલ છે ? રાજય યાદી કેન્દ્ર યાદી ઉભયવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજય યાદી કેન્દ્ર યાદી ઉભયવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP