ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-151 આર્ટિકલ -148 આર્ટિકલ-145 આર્ટિકલ-143 આર્ટિકલ-151 આર્ટિકલ -148 આર્ટિકલ-145 આર્ટિકલ-143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1992 01-06-1993 01-01-1993 01-01-1992 01-06-1992 01-06-1993 01-01-1993 01-01-1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? રાજસ્થાની સિંધી ગુજરાતી નેપાલી રાજસ્થાની સિંધી ગુજરાતી નેપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP