ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46 મો સુધારો 48 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 46 મો સુધારો 48 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ? 3 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 316 315 317 318 316 315 317 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 76 73 74 75 76 73 74 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1982 1990 1975 1981 1982 1990 1975 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP