ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 17 નવેમ્બર, 1956 26 જાન્યુઆરી, 1957 13 જાન્યુઆરી, 1956 17 ઓગષ્ટ, 1957 17 નવેમ્બર, 1956 26 જાન્યુઆરી, 1957 13 જાન્યુઆરી, 1956 17 ઓગષ્ટ, 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ___ અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે ? ઝારખંડ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ તેલંગાના ઝારખંડ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 25 19 18 22 25 19 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1975 1966 1972 1980 1975 1966 1972 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP