ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર સમાનતાનો શોષણ સામેનો બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર સમાનતાનો શોષણ સામેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ? રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ન્યાયતંત્ર વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 2 6 8 4 2 6 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(3) 280(1) 279 280(2) 280(3) 280(1) 279 280(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP