કમ્પ્યુટર (Computer)
કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી જુદી જુદી જગ્યાએ આપેલા કોમ્પ્યુટર સાથે સંપર્ક સાધી શકાય છે ?
કમ્પ્યુટર (Computer)
એક્સેલ ના દસ્તાવેજને કઇ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય.
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું HTML ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગી છે ?