કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં ગ્રાફીક ઈમેજને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરીત કરવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહે છે.
કમ્પ્યુટર (Computer)
ફાઈલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં એનીમેશન ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?