સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. સોનું કજિયાખોર તમે મુદુતાથી સોનું કજિયાખોર તમે મુદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ? ભારત લીબીયા ઇરાન દુબઇ ભારત લીબીયા ઇરાન દુબઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ? 15 અને 26 13 અને 27 14 અને 25 13 અને 28 15 અને 26 13 અને 27 14 અને 25 13 અને 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.249 ઈ.સ.49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP