કમ્પ્યુટર (Computer)
અત્યંત વધારે અંતરમાં આવેલા કોમ્યુટરોને જોડતા નેટવર્કને શું કહેવામાં આવે છે ?

આમાંથી એક પણ નહિ
લોકર એરિયા નેટવર્ક
મેટ્રોપોલીટન એરિયા નેટવર્ક
વાઈડ એરિયા નેટવર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ?

ટ્રાન્ઝિસ્ટર
મેમરી
એપ્લિકેશન
ડિવાઈસ ડ્રાઈવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઈકોસોફ્ટ સ્થાપકનું નામ જણાવો.

વોરન બફેટ
બિલ ગેટ્સ
નારાયણ મૂર્તિ
લેરી પેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP