કમ્પ્યુટર (Computer) કર્સરની જમણીબાજુનો અક્ષર ડિલીટ કરવા નીચેનામાંથી કઈ કી નો ઉપયોગ કરશો ? Back Space Right Arrow Delete Tab Back Space Right Arrow Delete Tab ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કઈ ડિવાઈઝનો ઍક્સેસ અને સ્ટોરેજ બંને વધુ અને ઝડપી હોય છે ? DVD ફલોપી Hard disk ડ્રાઈવ પેન DVD ફલોપી Hard disk ડ્રાઈવ પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) શેમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે ? Program RAM Firmware Software Program RAM Firmware Software ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ? Data - Chart Insert - Tools View - Chart Insert - Chart Data - Chart Insert - Tools View - Chart Insert - Chart ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માહિતીની ચિત્રાત્મક રજુઆતને શું કહે છે ? Pictogram Run chart Flowchart Data flow diagram Pictogram Run chart Flowchart Data flow diagram ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કઈ કી સાથે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી સ્ક્રીન પર દર્શાવેલી માહિતી મેળવી શકીએ ? Ctrl Esc Alt Shift Ctrl Esc Alt Shift ANSWER DOWNLOAD GUJARATI MCQ APP