કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ નથી ? જોયસ્ટીક મોનિટર કી બોર્ડ માઈક્રોફોન જોયસ્ટીક મોનિટર કી બોર્ડ માઈક્રોફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે ? RAM Joy stick Key Board Mouse RAM Joy stick Key Board Mouse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયા સાધનની મદદથી એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં માહિતીઓને અનુવાદિત કરી શકાય છે ? સાદું નેટવર્ક રાઉટર મશીન ઈન્ટરનેટ સાદું નેટવર્ક રાઉટર મશીન ઈન્ટરનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વેબપેજ રીફ્રેશ કરવા ___ કીનો ઉપયોગ થાય છે. F5 F4 F2 F3 F5 F4 F2 F3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કઈ મેમરીને રિફ્રેશની જરૂર પડતી નથી ? ROM PROM RAM EPROM ROM PROM RAM EPROM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચે આપેલામાંથી કયા ઈનપુટ ઉપકરણ છે ?(I) માઉસ (II) ઓપ્ટીકલ કેરેકટર રીડર (III) ટ્રેક બોલ ફક્ત I I, II અને III I અને III I અને II ફક્ત I I, II અને III I અને III I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP