કમ્પ્યુટર (Computer) પ્રિન્ટરની ઝડપ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે ? LPM PPM DPM APM LPM PPM DPM APM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ? ડિસ્પ્લે પ્રોપર્ટી કંટ્રોલ પ્રોપર્ટી મોનીટર સીસ્ટમ પ્રોપર્ટી ડિસ્પ્લે પ્રોપર્ટી કંટ્રોલ પ્રોપર્ટી મોનીટર સીસ્ટમ પ્રોપર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે ? KB Bit Byte MB KB Bit Byte MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસ નું બટન ક્લિક કરવાથી કમાન્ડ નો અમલ થાય તે સુવિધાને શું કહેવાય ? સોફ્ટવેર સીએલઆઈ જીયુઆઈ પેકેજ સોફ્ટવેર સીએલઆઈ જીયુઆઈ પેકેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે ? ફર્મવેર સોફ્ટવેર હયુમેન વેર હાર્ડવેર ફર્મવેર સોફ્ટવેર હયુમેન વેર હાર્ડવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ટેલિફોન લાઈન એ શેનું ઉદાહરણ છે ? અર્ધ માર્ગી સંચાર આમાંથી એક પણ નહિ એક માર્ગી સંચાર દ્વિમાર્ગી સંચાર અર્ધ માર્ગી સંચાર આમાંથી એક પણ નહિ એક માર્ગી સંચાર દ્વિમાર્ગી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP