કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કમ્પ્યૂટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેક્નોલોજી વપરાય છે ?

ફોટોકાઈનેસીસ ટયૂબ
ફોટાના કિરણો
ફોટો મલ્ટસપ્લાયર ટ્યુબ
ફોટો સિન્થેસીસ ડીવાઈઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?

રિસ્ટોર
સોટિંગ
ડીફ્રેગમેન્ટ
બેકઅપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP