કમ્પ્યુટર (Computer)
MS Word ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે ?

મેનૂબાર
ટાઈટલબાર
ટાસ્કબાર
સ્ટેટસબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
''વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ" કયારે મનાવવામાં આવે છે ?

3 ડિસેમ્બર
1 ડિસેમ્બર
4 ડિસેમ્બર
2 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

બિલ ગેટ્સ
સમ્યોર પર્પેટ
ટીમ બર્નર્સ લી
રિચાર્ડ સ્ટોલમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP