GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો. ભરતભાઈ ગરીવાલા નરહરિભાઈ અમીન ડી. જે. પાન્ડીયન એસ.આર. ઐયર ભરતભાઈ ગરીવાલા નરહરિભાઈ અમીન ડી. જે. પાન્ડીયન એસ.આર. ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. પ્રધાનમંત્રી આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Make exclamatory sentence:'It is a great pity.' What a pity ! How great it is ! What a great pity is it ! How pity is it ! What a pity ! How great it is ! What a great pity is it ! How pity is it ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? ઔરંગઝેબ મુઝફ્ફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફ્ફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 a-2, b-3, d-1, c-4 c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 a-2, b-3, d-1, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Come ___ please. their hear and their both hither hear their hear and their both hither hear ANSWER DOWNLOAD GUJARATI MCQ APP