GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે ક્યા દેશની ખેલાડી રમી હતી ? ચેક-રિપબ્લિક જાપાન ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ચેક-રિપબ્લિક જાપાન ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? 8 આપેલ પૈકી એક પણ નહીં 10 12 8 આપેલ પૈકી એક પણ નહીં 10 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give synonym of: ‘Contemplate' Meditate Condemn Menuplate None of the listed here Meditate Condemn Menuplate None of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટરનું નામ જણાવો. વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલમ્પિક-2016માં ભારતની પુસાર્લા વેંકટા સિંધુએ મહિલા બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં તેના પ્રતિસ્પર્ધી ખેલાડી કેરોલિના મરીન ક્યા દેશના રમતવીર છે ? સ્પેન આર્જેન્ટિના બ્રાઝીલ અમેરિકા સ્પેન આર્જેન્ટિના બ્રાઝીલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP