GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર આયંગર પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રકૃતિવિદ્ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. દીવ ખંભાત ઉના લીમડી દીવ ખંભાત ઉના લીમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 16 4 1 8 16 4 1 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP