GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાલમાં ભારત સરકારની કેટલામી પંચવર્ષીય યોજના અમલમાં છે ? અગીયારમી બારમી ચૌદમી તેરમી અગીયારમી બારમી ચૌદમી તેરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં ક્યા લેખકને ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેશ જહા વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેશ જહા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? લાલપુર પડધરી ખંભાળિયા ધ્રોલ લાલપુર પડધરી ખંભાળિયા ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. ખંભાત લીમડી દીવ ઉના ખંભાત લીમડી દીવ ઉના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટીલ મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP