GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 1 થી 100 nm 10 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm 1 થી 100 nm 10 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મુંબઈ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મહિલાઓને પવિત્ર દરગાહમાં જવાની છૂટ આપવામાં આવી. આ દરગાહનું નામ જણાવો. હાજીઅલી દરગાહ બોરીવલી દરગાહ કાંદીવલી દરગાહ સૈયદઅલી દરગાહ હાજીઅલી દરગાહ બોરીવલી દરગાહ કાંદીવલી દરગાહ સૈયદઅલી દરગાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ? બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP