GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... લોકસભાના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં બન્નેના અધ્યક્ષ બની શકે છે. લોકસભાના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં બન્નેના અધ્યક્ષ બની શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન ક્લોરાઈડ આયન સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન ક્લોરાઈડ આયન સલ્ફર આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 138 139 137 136 138 139 137 136 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. બનવારીલાલ પુરોહિત નજમા હેપતુલ્લા જાનકી વલ્લભ પટનાયક જગદીશ મુખી બનવારીલાલ પુરોહિત નજમા હેપતુલ્લા જાનકી વલ્લભ પટનાયક જગદીશ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Match offsprings of animals:(1) Ass(2) Hare(3) Stag(4) Horsea) colt/fillyb) foale) fawn d) Leveret 1-b, 2-d, 3-c, 4-a 1-b, 2-c, 3-a, 4-d 1-d, 2-b, 3-a, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-d, 3-c, 4-a 1-b, 2-c, 3-a, 4-d 1-d, 2-b, 3-a, 4-c 1-a, 2-b, 3-c, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP