કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 24 ઓક્ટોબર, 2021ના રોજ ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 60મો 25મો 70મો 50મો 60મો 25મો 70મો 50મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર' યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ? પંજાબ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? કર્ણાટક મધ્યપ્રદેશ આસામ કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ? વોશિંગ્ટન ડીસી લંડન કોપનહેગન નવી દિલ્હી વોશિંગ્ટન ડીસી લંડન કોપનહેગન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP