GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ? 26 વર્ષ 22 વર્ષ 12 વર્ષ 16 વર્ષ 26 વર્ષ 22 વર્ષ 12 વર્ષ 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ? દ્વિતીયા વિભક્તિ પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 20 મિનિટ 15 મિનિટ 10 મિનિટ 6 મિનિટ 20 મિનિટ 15 મિનિટ 10 મિનિટ 6 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 255 254 256 258 255 254 256 258 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 What is the antonym of "accept" ? Expect React Acertain Reject Expect React Acertain Reject ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડૉક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Normal layout Grid layout Save layout Print layout Normal layout Grid layout Save layout Print layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP